અંકલેશ્વર : પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની એ’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ...
શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ જીન ફળિયાના મકાનમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડી 10 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર એ’ ડીવીઝન પોલીસે સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ મીતા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.