“સ્વાસ્થ્યનો સહારો” : અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરાયું...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સ્વામિનારાયણ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 100 બેડની આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે