દિલ્હીમાં, કેટલીક જગ્યાએ 8 થી 6 કલાકનો પાવર કટ,આતિશીએ ભાજપ સરકારના ઈરાદા અને ક્ષમતા પર ઉઠાવ્યા સવાલ
દિલ્હીના ઘણા વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાને કારણે લોકોમાં ગુસ્સો છે, જેના કારણે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થવાને કારણે લોકોમાં ગુસ્સો છે, જેના કારણે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
ભાજપના નેતાઓ જ્યારે નિવેદન કરે કે મહિલાઓ સુરક્ષિત છે ત્યારે મહિલાઓએ ચેતી જવું જોઈએ કારણ કે ગમે ત્યારે તમારી સાથે બળાત્કાર થઈ શકે છે: ઇસુદાન ગઢવી