સુરત : સ્વચ્છતાના નામે બણગાં ફૂંકતી AAPનો જ પુણાના સ્થાનિકોએ કર્યો વિરોધ
સુરત પુણા વિસ્તારમાં ખાડીની ગંદકીથી હેરાન સ્થાનિકોએ સ્વચ્છતાના નામે બણગાં ફૂંકતી આમ આદમી પાર્ટીનો જ વિરોધ નોંધાવ્યો