ગુજરાતવલસાડ : ભરૂચના પરિવારને નડ્યો અકસ્માત, 2 બાળકો સહિત માતાનું મોત વલસાડના ગુંદલાવ બ્રિજ ઉપર ભરૂચ શહેરના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 માસૂમ બાળકો અને માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું By Connect Gujarat 14 Jun 2021 10:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn