ભરૂચ: ઝઘડીયાના વણાકપોર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત
વણાકપોર પ્રાંકડ વચ્ચે કોઇ અજાણ્યા વાહનચાલકે આ યુવકની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.
વણાકપોર પ્રાંકડ વચ્ચે કોઇ અજાણ્યા વાહનચાલકે આ યુવકની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.
દંપતીને પુંસરી ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં દંપત્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા
બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું
રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો
3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ અને 1 બાળકનું અકાળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે માર્ગ પર લોકોના ટોળાં તો બીજી તરફ, લાંબો ટ્રાફિક જામ થયો હતો