શું શાહરૂખ ખાન અને કાજોલની જોડી ફરી સ્ક્રીન પર જોવા મળશે? અભિનેત્રીએ કહી આ વાત
બોલિવૂડ અભિનેત્રી કાજોલ ફિલ્મ સલામ વેંકી સાથે બે વર્ષના લાંબા ગાળા બાદ સ્ક્રીન પર વાપસી કરી રહી છે.
બોલિવૂડ અભિનેત્રી કાજોલ ફિલ્મ સલામ વેંકી સાથે બે વર્ષના લાંબા ગાળા બાદ સ્ક્રીન પર વાપસી કરી રહી છે.
હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પુત્રીને જન્મ આપ્યો છે. રણબીર-આલિયા બાદ હવે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે સારા સમાચાર આપ્યા છે. બિપાશાએ શનિવારે સવારે એક બાળકને જન્મ આપ્યો હતો.
ટીવી ઈન્ડસ્ટ્રીના ચોંકાવનારા સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી છે.
રેપર બાદશાહ તેના મજબૂત અવાજ દ્વારા ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેના ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે.
ટીવી સિરિયલમાં કામ કરનાર 'કુબૂલ હૈ' અને 'ઇશ્કબાઝ' ફેમ નિશી સિંહનું રવિવારે 18 સપ્ટેમ્બર ના રોજ લાંબી બીમારી સામે લડ્યા બાદ નિધન થયું હતું.