વિશ્વના અમીરોનો યાદીમાં ભારે ઉથલપાથલ, વાંચો અંબાણી અને અદાણીનું શુ છે સ્થાન
વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ થઈ છે. જેફ બેઝોસે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ એલોન મસ્ક પાસેથી છીનવી લીધો છે.
વિશ્વના અમીરોની યાદીમાં ભારે ઉથલપાથલ થઈ છે. જેફ બેઝોસે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ એલોન મસ્ક પાસેથી છીનવી લીધો છે.
અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઇવેટ લિમિટેડનો બાકીનો 51 ટકા હિસ્સો ખરીદ્યો છે.
અદાણી આર્થિક કૌભાંડ સહિત મોંઘવારી મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના લાલ દરવાજાથી પાલડી રાજીવ ગાંધી ભવન સુધી હાથ સે હાથ જોડો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અદાણી જૂથ પર હિંડનબર્ગ રિપોર્ટનો મામલો હવે સેબી સુધી પહોંચ્યો છે. સેબી આ મામલે 15 ફેબ્રુઆરીએ નાણા મંત્રાલયને રિપોર્ટ સોંપશે.