“નોકરી દો, નશા નહીં” : કચ્છ-મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને અભિયાનનો પ્રારંભ
કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબના અધ્યક્ષસ્થાને 'નોકરી દો, નશા નહીં' અભિયાનનો પ્રારંભ કરી ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા.