Appleએ iPad Proની વિવાદાસ્પદ જાહેરાત માટે માંગી માફી, જાણો શું છે મામલો...
એપલે તાજેતરમાં તેના ગ્રાહકો માટે લેટેસ્ટ નેક્સ્ટ જનરેશન આઈપેડ રજૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે કંપનીએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાનો iPad Pro લોન્ચ કર્યો છે.