ભરૂચ : આહીર સમાજ દ્વારા જૂના તવરા ગામે યોજાય જવારા વિસર્જન યાત્રા, માઁ નમદાના નીરમાં કરાયું જવારા વિસર્જન
જૂના તવરા ગામના તમામ મંદિરોમાં નવરાત્રી નિમિત્તે સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ માઁ નમદાના નિરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.