અમદાવાદ : રાજયમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, 8 આરોપી ઝબ્બે
રાજયમાં હજારો રેશનકાર્ડ ધારકોના હકના સરકારી અનાજને બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો
રાજયમાં હજારો રેશનકાર્ડ ધારકોના હકના સરકારી અનાજને બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો
બનાવના 17 વર્ષ બાદ આરોપી પોલીસ ગિરફતમાં, કડીમાં 4 લોકોની હત્યા કરી રૂ.10 લાખની ચલાવી હતી લૂંટ.
અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પકડવા ગઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.