અમદાવાદ : ખોખરામાં પરિષ્કાર એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, સ્થાનિકોને થયો જીવ સટોસટની પરિસ્થિતિનો અનુભવ
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરીષ્કાર-1 ફ્લેટમાં સી-બ્લોકમાં ચોથા માળ પર બપોરના સમયે ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગવાની ઘટના બની જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો
/connect-gujarat/media/media_files/2025/04/30/aafggg-103258.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/11/pLPObLJc9ciLTP9wr2Vb.jpeg)