અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ વીમા કંપનીઓએ કેટલી રકમ ચૂકવવી પડશે? અને નિયમો શું, જાણો
ગુરુવારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના દેશનો અત્યાર સુધીનો સૌથી મોંઘો વિમાન દુર્ઘટના સાબિત થઈ શકે છે.
ગુરુવારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના દેશનો અત્યાર સુધીનો સૌથી મોંઘો વિમાન દુર્ઘટના સાબિત થઈ શકે છે.
પ્લેન ક્રેશની ઘટનાએથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમને મળી આવ્યું છે. બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાશે કે કેવી રીતે શું ઘટના બની હતી.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ અકસ્માતમાં અવસાન થયું. પીએમ મોદીએ આજે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને પણ મળ્યા
પ્રધાનમંત્રી મોદીએ અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેમની સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, રામ મોહન નાયડુ અને ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
સમગ્ર અકસ્માત વિશે વાત કરતી વખતે વિશ્વાસ કુમારે કહ્યું કે આખો અકસ્માત તેમની નજર સામે થયો. વિશ્વાસ એકમાત્ર વ્યક્તિ છે જે આ સમગ્ર અકસ્માતમાં બચી ગયો
વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યે મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવાર ભાવવિભોર માહોલમાં એકત્રિત થયો હતો અને બે મિનિટનું મૌન પાળી શોક વ્યક્ત કર્યો
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગુનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા.
તેણીએ ૧૦ ફૂટના રૂમમાં પોતાનું સ્વપ્ન ઉડાન શરૂ કર્યું, એર હોસ્ટેસ બની અને પોતાના પરિવારને મળવા પોતાના ગામ આવી, પરત ફરતી વખતે વિમાન દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું.