WhatsApp લાવી રહ્યું છે ‘Quick Recap’ ફીચર: હવે લાંબી ચેટ્સ વાંચવાનો કંટાળો થશે દૂર
જો તમે વોટ્સએપ યુઝર છો, તો તમને આ ફીચર ખૂબ ગમશે. વોટ્સએપનું આગામી ફીચર Quick Recap કેવી રીતે કામ કરશે અને તેના ફાયદા શું હશે તેની સંપૂર્ણ વિગતો વાંચો.
જો તમે વોટ્સએપ યુઝર છો, તો તમને આ ફીચર ખૂબ ગમશે. વોટ્સએપનું આગામી ફીચર Quick Recap કેવી રીતે કામ કરશે અને તેના ફાયદા શું હશે તેની સંપૂર્ણ વિગતો વાંચો.
હવે વીડિયો બનાવવા પહેલા કરતા વધુ સરળ બની ગયું છે. આ લેખમાં, જાણો કે AI ની મદદથી કેમેરા અને સ્ટુડિયો વિના તમે કેવી રીતે શાનદાર વીડિયો બનાવી શકો છો. આ માટે તમારે કોઈ વધારાની વસ્તુઓની જરૂર રહેશે નહીં.
ફોટોપ્લેથીસ્મોગ્રાફી અને અલ્ગોરિધમની મદદથી નસોમાં વહેતા લોહીની પલ્સના આધારે ચકાસણીનો દાવો
સિંહોની જનસંખ્યા માટે 5 વર્ષે એકવાર યોજાતી વસ્તી ગણતરીનો 16મો તબક્કો આજે સાસણ ગીર ખાતેથી શરૂ થયો છે. રાજ્યના વનમંત્રી મુળુ બેરાએ લીલી ઝંડી આપી સિંહ ગણતરી માટે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા
ગૂગલે જેમિની માટે એક નવું અપડેટ રજૂ કર્યું છે. આ અપડેટ સાથે, iPhone વપરાશકર્તાઓ સ્ક્રીન લોક કર્યા વિના પણ AI ચેટબોટને ઍક્સેસ કરી શકશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આ સમયની સૌથી વધુ ચર્ચામાં રહેલી અને ઉભરતી ટેક્નોલોજી છે. વિશ્વના દરેક નાના-મોટા ક્ષેત્રમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ 2025માં પણ ચાલુ રહેશે.
Appleએ આ મહિનાની શરૂઆતમાં આઇફોન વપરાશકર્તાઓ માટે iOS 18.1 અપડેટ રોલ આઉટ કર્યું હતું. આ સાથે, કંપનીએ એ પણ જાહેરાત કરી હતી કે તે ડિસેમ્બરમાં iOS 18.2 અપડેટ રિલીઝ કરશે.
iPhone યુઝર્સ iOS 18.1 અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એપલે અપડેટ અંગે પુષ્ટિ કરી છે કે તે આવતા અઠવાડિયે રિલીઝ થશે. તે 28 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.