ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા બચ્ચનને દરેક જગ્યાએ કેમ લઈ જાય છે? ચાહકોના સવાલોના જવાબ આપ્યા
ઐશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યાને દરેક ઈવેન્ટમાં લઈ જવાને કારણે ટ્રોલ થઈ રહી છે. લોકોએ કોમેન્ટ કરીને પૂછ્યું કે શું આરાધ્યા બચ્ચન સ્કૂલ નથી જતી?