રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
અજમેરના માંગલિયાવાસ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અજાણ્યા લોકોએ લગભગ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો