વડોદરા: અકોટામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાંથી પુરવઠા વિભાગે ટર્પેન્ટાઈનનો જથ્થો જપ્ત કર્યો
વડોદરાના અકોટા વિસ્તારમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પડ્યા હતા. જેમાં વેપારી ટર્પેન્ટાઈન વેચી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.