ભરૂચ: હાંસોટમાં પુર ઝડપે જઈ રહેલ કાર ધડાકાભેર વીજ પોલ સાથે ભટકાય,ચાલકને ઇજા
હાંસોટમાં કારને અકસ્માત નડ્યો હતો.અંકલેશ્વર હાંસોટ રોડ પરથી પસાર થઈ રહેલ કાર અચાનક વીજ પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો

4 પદયાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા