અંકલેશ્વર: સાબરકાંઠા અરવલ્લી મિત્રમંડળ દ્વારા રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
શ્રી સાબરકાંઠા અરવલ્લી મિત્ર મંડળ દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ બી.એ.પી.એસ.સ્વામી નારાયણ મંદિર ખાતે રક્તદાન અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.