“સમાજની દીકરી સમાજમાં...” : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ દ્વારા 6ઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું...
આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/10/07/gujarat-brahmo-samaj-2025-10-07-16-42-18.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/25/smj-dirkea-12-302905.jpg)
/connect-gujarat/media/post_banners/7cded194c8bd2f6f13632352ed5189516d217c31f01486eaf1f96a739c788769.jpg)