મુકેશ અંબાણીની રિલાયન્સે ખરીદી અમેરિકન કંપની કેલ્વિનેટર , જાણો સંપૂર્ણ વિગત
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે તેના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તે પહેલાં, તેની સહયોગી કંપની રિલાયન્સ રિટેલે એક મોટી જાહેરાત કરી છે.
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે તેના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તે પહેલાં, તેની સહયોગી કંપની રિલાયન્સ રિટેલે એક મોટી જાહેરાત કરી છે.
ન્યૂ યોર્કમાં પ્રદર્શનકારીઓ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ બિલ્ડિંગ સામે એકઠા થયા હતાં. વોશિંગ્ટન ડી સી શહેરના વ્હાઇટ હાઉસથી થોડા બ્લોક દૂર એક પાર્કમાં સેંકડો લોકો વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતાં.
યુનાઇટેડ સ્ટેટ્સે લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને સત્તાવાર રીતે વિદેશી આતંકવાદી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી (SDGT) તરીકે નિયુક્ત કર્યું છે.
ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાની 18 દિવસની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન યાત્રા પૂર્ણ થઈ છે. તેઓએ કેલિફોર્નિયા તટ નજીક પેસિફિક મહાસાગરમાં સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ મારફત ઉતરાણ કર્યું છે.
અમેરિકાના ટેક્સાસમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે. શુક્રવારે અચનાક આવેલા પૂરના પગલે હિલ કન્ટ્રીમાં ભારે તબાહી મચાવી દીધી હતી. ભારે વરસાદને કારણે ગુઆડાલુપ નદીમાં અચનાક પૂર આવ્યું છે. જેમાં 49 લોકોના મોત નિપજ્યાં છે.
નેહલને 4 જુલાઈના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નેહલ મોદી સામે બે મોટા આરોપો મૂકવામાં આવ્યા છે - મની લોન્ડરિંગ અને ગુનાહિત કાવતરું હેઠળ પુરાવાનો નાશ કરવો.
અમેરિકા તરફથી વોટ્સએપને મોટો ફટકો પડ્યો છે. યુએસ હાઉસે સરકારી ઉપકરણો પર આ એપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ નિર્ણય શા માટે લીધો અને શું તે અમેરિકાના લોકો પર પણ અસર કરશે?