અમેરિકામાં સ્થિર મોંઘવારીના ડેટા પછી શેરબજારમાં લીલોતરી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યો
આ ઉપરાંત જુલાઈમાં છૂટક ફુગાવો આઠ વર્ષના નીચલા સ્તરે 1.55 ટકાના ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારોમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું.
આ ઉપરાંત જુલાઈમાં છૂટક ફુગાવો આઠ વર્ષના નીચલા સ્તરે 1.55 ટકાના ઘટાડાને કારણે સ્થાનિક શેરબજારોમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા 90 દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નો ટાળ્યાના થોડા કલાકો પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો
અમરેલીના રાજકમલ ચોક ખાતે સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી ટ્રમ્પના ટેરિફ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વેન્ચુરા કાઉન્ટીમાં લેક પિરુ મનોરંજન એરિયા સહિત પાંચ ઝોનમાં સ્થળાંતરના આદેશ અપાયા હતા, જો કે અનેક પ્રભાવિત વિસ્તારોમાં વસતી ખૂબ જ ઓછી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા વધારાના ટેરિફ બાદ બંને દેશ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે મહત્વની અપડેટ પણ આવી છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ લાદ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.
રશિયન તેલની સતત આયાતને કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર 25% વધારાની ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં ઘટાડો થયો.
અમેરિકાના એરિઝોના રાજ્યના નાવાજો નેશન વિસ્તારમાં એક નાનું મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા.