અમેરીકામાં ફરી એકવાર ગોળીબાર, વોલમાર્ટમાં ફાયરિંગની ઘટનામાં 10 લોકોના મોત.!
અમેરિકામાં મંગળવારે વોલમાર્ટમાં માસ ફાયરિંગની ઘટના થઈ છે. વર્જીનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે.
અમેરિકામાં મંગળવારે વોલમાર્ટમાં માસ ફાયરિંગની ઘટના થઈ છે. વર્જીનિયાના વોલમાર્ટ સ્ટોરમાં મોડી રાતે થયેલા આ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા છે.
અમેરિકાએ આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2023માં ભારત અને અમેરિકાના સંબંધોમાં વધુ નિકટતા આવશે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 22 મહિના પછી ટ્વિટર પર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે 8 નવેમ્બરની મધ્યવર્તી ચૂંટણી પછી ટ્વિટર બ્લુ ટિક વેરિફિકેશન સેવા માટે $8 ચાર્જ કરશે.
અમેરિકાના ન્યૂયોર્ક સિટીના મેનહટનમાં શનિવારે સવારે એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
44 બિલિયન યુએસ ડોલરમાં ટ્વિટર ખરીદ્યા બાદ એલોન મસ્ક નવા સીઈઓ બન્યા છે. એલન CEO બન્યા બાદથી જ લાઈમલાઈટમાં છે.
અમેરિકાના હ્યુસ્ટનમાં મિગોસ હિપ હોપ ગ્રુપના રેપર ટેકઓફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે માત્ર 28 વર્ષનો હતો