રેપર કેન્યે વેસ્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત, જાણો શું છે કારણ.?
સોશિયલ મીડિયા કંપની મેટાએ રેપર કેન્યે વેસ્ટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે અને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે
સોશિયલ મીડિયા કંપની મેટાએ રેપર કેન્યે વેસ્ટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે અને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે
વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ વસવાટ કરે છે.
અમેરિકાના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.
ડૉ. લાલે કેન્સાસની વિચિતા સ્ટેટ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા થઈ છે. આણંદના સોજીત્રાના 52 વર્ષના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યા થઇ છે
વિદેશ જવાની લ્હાયમાં 15 જેટલા લોકો લેભાગુ એજન્ટોની ચુંગાલમાં ફસાય ગયાં હતાં. આ તમામને અમદાવાદ એલસીબીએ દીલ્હીથી હેમખેમ મુકત કરાવ્યાં છે
કેનેડા- અમેરિકાની સરહદ પાસે થઇ કરૂણાંતિકા કાતિલ ઠંડીમાં પતિ- પત્ની અને બે બાળકોના મોત અન્ય ત્રણ ગુજરાતીઓ લાપત્તા હોવાની ચર્ચા