PM મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તેમનું વ્યક્તિત્વ આપણા બધા માટે પ્રેરણાદાયક છે
આજે જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ છે.
આજે જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ છે.
બોરીયાવી ગામે શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
મણિપુરની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે
ભાજપે મિશન 2024 માટે વ્યૂહરચના તૈયાર કરી છે. પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
ગયા વર્ષે શિવસેનામાં વિભાજન થયા પછી ચૂંટણી પંચે તાજેતરમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ અને પ્રતીક સોંપ્યું હતું.