ગુજરાત અમરેલી: બાઢડા ગામ નજીક ઝૂપડામાં નીંદ્રા માણી રહેલ શ્રમજીવીઓ પર ટ્રક ફરી વળી, 8 લોકોના કમકમાટી ભર્યા મોત સાવરકુંડલાના બાઢડા ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત, 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત. By Connect Gujarat 09 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn