ગુજરાતઅમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું- 'બહેન તારા લગ્નમાં મારી હાજરી હશે, પણ શરીર નહીં હોય' યુવકે આપઘાત કરતાં પહેલા લખેલી સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે, મમ્મી I LOVE YOU, પપ્પા I LOVE YOU, પપ્પા મને માફ કરજો By Connect Gujarat 28 Apr 2023 17:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn