AMTS બસના તોતિંગ ટાયરો ફરીવળતા અમદાવાદની વિદ્યાર્થિનીનુ ઘટના સ્થળે મોત
મણિનગર વિસ્તારમાં ટ્યુશન જતી ઘોરણ 9ની વિદ્યાર્થિનીને AMTSની બસે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું