દેશવોટર પાર્કમાં મનોરંજન રાઈડ તૂટી પડતા 1નું મોત, મહિલા સહિત 2 ઘાયલ સોલાપુરના સયાજીરાજે વોટર પાર્કમાં હવામાં ફરતી રાઈડ અચાનક તૂટી પડતા ત્રણેય જણા નીચે પટકાયાં: બે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા, જ્યારે 1નું કરૂણ મોત, ચીસાચીસ અને રોકકળનાં દ્રશ્યો By Connect Gujarat Desk 19 Jun 2025 16:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn