અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી સર્જાયો વિવાદ,જાણ વિના જ એન્જિયોગ્રાફી કરવામાં આવી હોવાના આક્ષેપ
PMJAY યોજના હેઠળ એક સાથે 19 વ્યક્તિઓને સ્ટેન્ટ મૂકવાની ક્યારેય પરવાનગી મળતી નથી. જેના પગલે હવે હોસ્પિટલ સામે પણ એક્શન લેવામાં આવશે જરૂર પડે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરાશે.
/connect-gujarat/media/media_files/2024/11/12/PpnhgC0SZxH4UZlFvVMA.jpeg)
/connect-gujarat/media/media_files/2024/11/12/77To3gGJ2cyTrYGRCweE.jpg)