અંકલેશ્વર : કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ
તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે