અંકલેશ્વર: GIDCની ફાઈવબ્રોસ ફોર્જીસ કંપનીના યાર્ડમાંથી રો-મટીરીયલની ચોરીના ગુનામાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
ચોરીમાં કંપનીના હેલ્પરે અને અન્ય ઈસમો સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું
ચોરીમાં કંપનીના હેલ્પરે અને અન્ય ઈસમો સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું
બાવળિયાની આડમાં પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા 5 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.