iPhone 15 ખરીદનારાઓ થશે ફાયદો,આટલા રૂપિયા સુધીનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ..
જો તમે iPhone 15 ખરીદવાનું વિચારી રહ્યા છો અને ઑફર્સની રાહ જોઈ રહ્યા છો, તો આ તક ખાસ છે.
જો તમે iPhone 15 ખરીદવાનું વિચારી રહ્યા છો અને ઑફર્સની રાહ જોઈ રહ્યા છો, તો આ તક ખાસ છે.
એપલ તેના ગ્રાહકો માટે ઘણા ખાસ અપડેટ્સ રજૂ કરતું રહે છે. આ અપડેટ ગ્રાહકોને ઘણી વિશેષ સુવિધાઓ આપે છે,
Apple એ વિશ્વભરના લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બ્રાન્ડ છે. કંપની તેના iPhonesને કારણે ઘણી ચર્ચામાં રહી છે.
એડવાન્સ ફીચર્સ, આકર્ષક ડિઝાઈન અને લેટેસ્ટ ઈનોવેશનના કારણે દરેક લોકો iPhone ખરીદવાનું પસંદ કરે છે.
Apple એ ગઈ કાલે 12 સપ્ટેમ્બરે આયોજિત તેની મેગા ઇવેન્ટ (Apple Wonderlust Event 2023)માં નવી iPhone સિરીઝ (Apple iPhone 15 Series) રજૂ કરી છે.
Apple વન્ડરલસ્ટ ઇવેન્ટ આજે ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આ ઈવેન્ટમાં કંપની iPhone 15 સીરીઝ લોન્ચ કરશે.