રાજસ્થાનમાં CM માટે રાજનાથ સહિત 3 નિરીક્ષકોની નિમણૂક,10 ડિસેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ શકે છે
રાજસ્થાનમાં સીએમના નામની જાહેરાતની અટકળો વચ્ચે દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.