ફિલ્મ જગતમાં મચ્યો હડકંપ, બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું…..
અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
અહેવાલો અનુસાર, કોલકાતાની સિયાલદહ કોર્ટે ઝરીન ખાનના નામ પર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતના ન્યાયાધીશોને ધમકી આપી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હજારો પરિવાર વેરવિખેર થયા છે.
તોશાખાના કેસમાં પોલીસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા લાહોરમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે.
વિરમગામના ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.