સુરેન્દ્રનગર : 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી,પદ્મશ્રી કલાકારે વર્ણવી વિશેષતા
સુરેન્દ્રનગર જિલ્લાની 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી છે. તાજેતરમાં હોલીવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મ F1ના મુખ્ય એક્ટર બ્રેડ પીટે ટાંગલીયા કળાનો બનાવેલ શર્ટ પહેર્યો છે.