ગુજરાત વર્ષ 2013માં સુરતમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, આવતીકાલે સજા સંભળાવવામાં આવશે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યા છે By Connect Gujarat Desk 30 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn