ભરૂચ: જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિવણ ક્લાસનો કરવામાં આવ્યો પ્રારંભ,મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પહેલ
સ્ટેશન રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરમાં ભરૂચમાં સેવાભાવી કામ કરી રહેલ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા અને યુવતીઓને પગભર બનાવવા માટે સિવણ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.