રાજકોટરાજકોટમાં મહિલાનું સાહસિક પ્રેરણાદાયી પગલું,પોતાના દીકરાને બાઈક પર સાથે બેસાડી કરે છે ફૂડ ડિલિવરી રચના સરાટે નામની મહિલા પોતાના 6 વર્ષના દીકરાને સાથે રાખીને ફૂડ ડિલિવરીનું કામ કરી રહી છે.આ મહિલાની હિંમત અને જુસ્સાને લોકો બિરદાવી રહ્યા છે. By Connect Gujarat Desk 20 Nov 2024 16:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn