ભરૂચ : દિન પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે જય ભારત ઓટોરીક્ષા એસો.નું તંત્રને આવેદન
ત્વરિત નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકના સમસ્યાથી મુક્તિ અપાવમાં આવે તેવી માંગ સાથે જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી