આયુર્વેદિક સારવારથી પણ મટાડી શકાય છે મહિલાઓમાં PCODની બીમારી
આજના સમયમાં મહિલાઓમાં PCOD ના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. PCODની સારવાર આયુર્વેદિક રીતે કરી શકાય છે, જેમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ, PCOD શું છે અને આયુર્વેદમાં તેની સારવાર કેવી રીતે કરવી.