ગુજરાત અરવલ્લી : બાઇક સવાર દંપત્તિ પર રખડતાં ઢોરનો હુમલો, ઘટના CCTVમાં કેદ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ બાયપાસ રોડ પરથી એક દંપતી બુલેટ પર પસાર થઈ રહ્યું હતું, ત્યારે રખડતાં ઢોરે બુલેટ પર સવાર દંપતીને અડફેટે લેવા દોટ લગાવી હતી. By Connect Gujarat Desk 18 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ઝઘડિયા: સારસા નજીક ટ્રેક્ટર-બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માત, યુવકનું મોત સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે યુવકો પૈકી એક ૨૫ વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું By Connect Gujarat Desk 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn