અંકલેશ્વર: શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડીગ મશીનનું લોકાર્પણ
મહેસાણા જીલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર-ભરૂચ દ્વારા જી.આઈ.ડી.સી.માં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડીગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું