વડોદરા : રોગચાળો વકર્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ CHC સેન્ટરો હજુ પણ બંધ..!
કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં તૈયાર થયેલ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકે સ્થળ મુલાકાત લીધી હતી.
/connect-gujarat/media/post_banners/6f34fe372719d967597def62735b39f28263c1e1753a5ba4eeb8408779d2fffe.jpg)
/connect-gujarat/media/post_banners/bf2a23f7e9a613a7bdaaaad0bddde36083fcca830581896e108db48ced2e01dd.jpg)
/connect-gujarat/media/post_banners/713c804d3ccb1d5d24a45a07d228924fc2921947e0d4c6d3b838309bbca63222.jpg)