ગરમીમાં ગોવા જવાનું વિચારો છો તો આ બીચ ની અવશ્ય મુલાકાત લો, શાંતિ નો થશે અહેસાસ
જો તમે ફરવાના શોખીન છો અને નજીકમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે પહાડ પર ફરવા જવાનું પસંદ કરો કે બીચ પર.
જો તમે ફરવાના શોખીન છો અને નજીકમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે પહાડ પર ફરવા જવાનું પસંદ કરો કે બીચ પર.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત રોબોટ ઓરસને ગોવાના બીચ પર તૈનાત કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડના સમુદ્ર તટેથી રાષ્ટ્રીય કક્ષાની 32મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના તમામ બીચને પર્યટકો માટે બંધ કરી દેવાયાં છે.