Connect Gujarat

You Searched For "beating"

અંકલેશ્વર : સારંગપુરના ડે.સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ કેસ દાખલ..!

11 Jan 2024 7:32 AM GMT
સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ યુવાનને જાહેરમાં સળિયા વડે માર મારવા બદલ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા: તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોને લોકોએ માર માર્યો હોવાના વિડીયો વાઇરલ

27 Jun 2023 10:04 AM GMT
સાબરકાઠાના તલોદ તાલુકાના લાલીનામઢ ગામે પાંચથી વધુ શખ્શો નકલી સાધુના વેશમાં ગામમાં ઘૂસી આવ્યા હતા

નવસારી: માથાભારે ઇસમોએ યુવાનોને માર મારી વિડીયો બનાવ્યો,પોલીસે કાઢ્યું જાહેરમાં સરઘસ

27 April 2023 8:50 AM GMT
વિજલપોરમાં રહેતા યુવાનને 2 દિવસ અગાઉ અંગત અદાવતમાં માર મારવાના મામલામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યુ હતું.

અફઘાનિસ્તાનના ચાહકોએ પાકિસ્તાનીઓને શારજાહની ગલીઓમાં દોડાવી દોડાવીને માર માર્યાનો વિડિયો વાયરલ

8 Sep 2022 10:24 AM GMT
એશિયા કપ 2022માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પછી કંઈક એવું બન્યું, જેના કારણે તમામ ક્રિકેટ ચાહકો નાખુશ છે.

પૂર્વ IAS પત્ની અને બીજેપી નેતા સીમા પાત્રાની ધરપકડ, તેની નોકરાણીને માર મારતા અપંગ

31 Aug 2022 7:42 AM GMT
ઝારખંડની રાજધાની રાંચીની અરગોરા પોલીસે પૂર્વ IAS મહેશ્વર પાત્રાની પત્ની અને બીજેપી નેતા સીમા પાત્રાની એક યુવતીને ટોર્ચર કરવાના મામલે ધરપકડ કરી છે.

વડોદરા : પોલીસકર્મીએ માસૂમ બાળકને જાહેરમાં માર્યો ઢોર માર, ઘટના CCTVમાં કેદ.

3 April 2022 10:56 AM GMT
નંદેશરી વિસ્તારમાં પોલીસકર્મી દ્વારા રસ્તા પર રમતા માસૂમ બાળકને ઢોર માર મારવાની ઘટના CCTVમાં કેદ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અમદાવાદ: ટીકટોક સ્ટાર કિર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ, યુવતીને માર માર્યો હોવાનો આરોપ

25 Feb 2022 5:39 AM GMT
સુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોકથી ફેમસ થઈ હતી. બાદમાં સુરતમાં તેની સામે પોલીસ કાર્યવાહી થઈ હતી.

પાકિસ્તાન: ધાર્મિક નિંદાના આરોપમાં શ્રીલંકન નાગરિકની હત્યા,વિડિયોના આધારે 100 લોકોની ધરપકડ

4 Dec 2021 6:21 AM GMT
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીડે શુક્રવારે શ્રીલંકાના એક નાગરિકની કથિત રીતે ધાર્મિક નિંદાના આરોપમાં ઢોર માર મારીને તેની હત્યા કરી દીધી.