ભરૂચ: વાગરામાં 3 બાળકો પર મધમાખીઓનો હુમલો, સારવાર અર્થે ખસેડાયા
ભરૂચના વાગરા સ્થિત જગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચઢેલા કિશોર ઉપર મધ માખીઓએ હુમલો કરતા ૮-૧૦ ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો.