Connect Gujarat

You Searched For "beyondjustnews"

શેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું, સેન્સેક્સમાં 1 અને નિફ્ટીમાં 9 પોઈન્ટનો વધારો.

22 Feb 2024 5:20 AM GMT
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. આજે બંને સૂચકાંકો મામૂલી વધારા સાથે ખુલ્યા હતા.

બજાર ફરી નીચલા સ્તરે પહોંચ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટ્સનો ઘટાડો..

21 Feb 2024 10:34 AM GMT
બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નીચા સ્તરે બંધ થયું હતું. આજે સવારે બજાર લીલા નિશાન પર ખુલ્યું છે.

અરવલ્લી : ધનસુરા-પરબડી ચોક નજીક ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

21 Feb 2024 9:06 AM GMT
આમ તો, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે.

શેરબજારમાં સતત વધારો, સેન્સેક્સ અને નિફ્ટી નવા સ્તરે ખૂલ્યા

21 Feb 2024 5:50 AM GMT
બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. આજે બંને એક્સચેન્જો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

નિફ્ટીએ ફરી નવો રેકોર્ડ બનાવ્યો, મંગળવારે શેરબજાર જોરદાર વૃદ્ધિ સાથે બંધ થયું.

20 Feb 2024 10:15 AM GMT
20 ફેબ્રુઆરી 2024ના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આજે બંને ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા છે.

સપ્તાહ પ્રથમ ટ્રેડિંગ દિવસે બજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ આટલો અંક વધ્યો..!

19 Feb 2024 5:14 AM GMT
ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 200.96 પોઈન્ટ અથવા 0.28% ના વધારા પછી 72,627.60 ના સ્તર પર ખુલ્યો.

સપ્તાહના છેલ્લા દિવસે બજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 305 અને નિફ્ટી 94 અંક વધ્યા.

16 Feb 2024 6:22 AM GMT
શેરબજાર 16 ફેબ્રુઆરી 2024 (શુક્રવાર) ના રોજ લાભ સાથે ખુલ્યું. આજે બંને સૂચકાંકો ઝડપથી કારોબાર કરી રહ્યા છે.

આજે શેર બજાર વધારા સાથે બંધ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ અપ..

15 Feb 2024 11:18 AM GMT
ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 227.55 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 72,050.38 ના સ્તર પર બંધ થયો હતો.

આજે બજાર ઘટાડા સાથે શરૂ,સેન્સેક્સ આટલા પોઈન્ટ ડાઉન..!

14 Feb 2024 6:36 AM GMT
આજે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઉછાળો આવ્યો હતો. પરંતુ આજે બજારે તે લીડ ગુમાવી દીધી

આજે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 71,200 પોઈન્ટને પાર..!

13 Feb 2024 6:16 AM GMT
13 ફેબ્રુઆરી, 2024 (મંગળવાર)ના રોજ, શેરબજાર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યું છે. બંને ગઈ કાલે નીચલા સ્તરે બંધ થયા હતા.

સપ્તાહના પહેલા દિવસે બજાર લાલ રંગમાં ખુલ્યું, સેન્સેક્સ 43 અને નિફ્ટી 16 પોઈન્ટ તૂટ્યો...!

12 Feb 2024 5:12 AM GMT
આજથી એક નવું વ્યાપારી સપ્તાહ શરૂ થયું છે. છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે બજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 71,200 પોઈન્ટ પર પહોંચ્યો.

9 Feb 2024 5:19 AM GMT
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરી 2024 (શુક્રવાર)ના રોજ શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું.