પંચમહાલ : ભારે પવન સાથેના વરસાદથી વેજમા ગામે 7 મકાનોને નુકશાન
મોરવા હડફ તાલુકાના વેજમા ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદથી 7 જેટલા મકાનોને નુકશાન પહોચતા ધારાસભ્ય નિમિષા સુથારએ તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખીને ગામની મુલાકાત લીધી હતી.